ડભોઇ: ફરી એકવાર ડભોઇના કુંઢેલા ગામે 18 ગામના વીજવાયરો કપાતા ગામ અને ખેતરોમાં અંધારપટ છવાયો#jansamasaya
મળતી વિગત અનુસાર ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે વીજ પોલના કેબલ કાપી તસ્કરો ફરાર થઈ ગયા હતા હાઈ સ્કૂલ સામેના વિસ્તારમાં આવેલા 15 જેટલા વીજપોલ તમામ વીજપોલ પરથી ગતરાત્રિના કેબલો કાપી કેબલ ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી. અંદાજિત 1000 મીટર ઉપરાંત વીજ કંપનીના કેબલો કપાયા હતા. વારંવાર કેબલ કપાઈ જવાની ઘટનાથી કુંઢેલા ગામના ખેડૂતો પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અને અંધારામાં રહેવાનું થતું હોય તેમજ ખેતરમાં વીજ પ્રવાહ બંધ થઈ જતા ખેડૂતો અનેકવાર મુશ્કેલીઓ વેઠવી....