રાપર: પાલિકા સંચાલિત રાપર નગાસર તળાવ મધ્યે સફાઈ,રોડ,સહિતની જાળવણી મુદે આપ દ્વારા વિવિધ આક્ષેપો કરાયા
Rapar, Kutch | Nov 21, 2025 આમ આદમી પાર્ટી રાપર શહેર દ્વારા રાપર નગર પાલિકા સંચાલિત.. નગાસર તળાવ ની મુલાકાત લેવામાં આવી હતી.ટેક્સ ના નાણાં વાપર્યા બાદ પણ નગાસર તળાવ વોકિંગ પાર્ક, આર.સી.સી. દિવાલ તથા ગાર્ડન ડેવલોપિંગ અને ઘન કચરાનો નિકાલ કરવાનો પ્રોજેક્ટ, તથા વન કુટીર, ફૂટપાથ, લોખંડ પાઇપ વોલ વિગેરે નું કામ જે તે સમયે કરવામાં આવેલ છે. વિવિધ આક્ષેપો સાથે રજૂઆત કરી હતી.