માંગરોળ: સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ની ઉજવણી અંતર્ગત સરકારી કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
Mangrol, Surat | Sep 16, 2025 માંગરોળ તાલુકા મથક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો આ સમયે સ્થાનિક ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કેમ્પનું ઉદઘાટન કરાયું હતું