આંકલાવ: આંકલાવ બસ સ્ટેન્ડ નજીક આવેલ હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો,સાંસદ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Anklav, Anand | Sep 16, 2025 આકલાવ શહેરમાં મંગળવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓ રક્તદાન કર્યું હતું.આ સમયે સાંસદ મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.