બરવાળા: બરવાળા તાલુકાના બેલા ગામે 10 ગામોને જોડતા કોઝવે પર લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર#Jansamasya
Barwala, Botad | Aug 4, 2025
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના બેલા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ 10 ગામને જોડતો એકમાત્ર રસ્તો પાણીમાં ગરકાવ થતા ભારે...