તાલાલા હુમલા કેસમાં દેવાયત ખવડના જામીન રદ,વેરાવળ સેશન્સ કોર્ટે રિવિઝનલ અરજી માન્ય રાખી,જિલ્લા સરકારી વકીલે આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 11, 2025
વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝનલ અરજી માન્ય રાખીને દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા છે.નોંધપાત્ર...