માંગરોળ: પોષણ સપ્તાહ 2025 અંતર્ગત માંગરોળ તાલુકાના રહીજ મુકામે કાર્યક્રમ યોજાયેલ
પોષણ સપ્તાહ 2025 અંતર્ગત માંગરોળ તાલુકાના રહીજ મુકામે યોજાયેલ પોષણ સપ્તાહ 2025 અંતર્ગત રહીજ ગામ મુકામે આવેલ કલ્યાણ ધામ સંસ્થામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં માનનીય મામલતદાર સાહેબ તેમજ સ્થાનિક આગેવાનો અને તાલુકા વિકાસ અધિકારી ટી એચ આર માંથી બનતી વિવિધ વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી હતી તેમજ મોટી સંખ્યામાં બહેનો આંગણવાડી વર્કરો સહિતના લોકો ઉપસ્થિત રહે પોષણ સપ્તાહ 2025 ના કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. તેમજ અધિકારીશ્રી ઓ દ્વારા પોષણ સપ્તાહ વિશે મા