જેસર: ફૂલવાડી વિસ્તારમાં પેવર બ્લોકના રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, આગેવાનો ઉપસ્થિત રહ્યાં
Jesar, Bhavnagar | Sep 13, 2025
જેસર શહેરના ફૂલવાડી વિસ્તારમાં પેવર બ્લોકના રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં આગેવાનો હોદ્દેદારો સરપંચ સહિત...