મોડાસા: એલસીબી કચેરી નજીક ટેકનીકલ ઓફિસનું ઉદ્ઘાટન કરતાં પોલીસવાડા
અરવલ્લી જિલ્લા પોલીસવાળા મનહરસિંહ જાડેજાએ એસપી કચેરી ખાતે આવેલી એલસીબી કચેરી નજીક નવીન ટેકનિકલ ઓફિસ નું ઉદઘાટન કર્યું આ પ્રસંગના ઉચ્ચ અધિકારીઓ તેમજ એલસીબી પીઆઇ અને એલસીબી નો સ્ટાફ પણ ઉપસ્થિત થયો હતો