નડિયાદ: નડિયાદ પીજ ચોકડી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડવા બાબતે એસ પી એ આપી માહિતી.
નડિયાદ પીજ ચોકડી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડવા બાબતે એસ પી એ આપી માહિતી. નડીઆદ LCB એ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપ્યો. નડિયાદ એલસીબીએ પીજ ચોકડી પાસેથી 34,500 ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઇસમને ઝડપ્યો. નડિયાદ એલસીબી ને તા 25/8 ના રાત્રિના માહિતી મળી હતી માહિતી આધારે વોચમાં ઉભા હતા તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા ગાડી રોકી પૂછપરછ કરતા ગાડીમાંથી રૂપિયા 34,500 નો મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો.