સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણીમાં તારીખ 10 મી ડિસેમ્બરે ઉમેદવારી ની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ઉપપ્રમુખ મહિલા અને ઉપપ્રમુખ તેમજ જોઈન્ટેરી માટે એક જ ફોર્મ ભરાતા ત્રણેય પદ માટે ઉમેદવારો બિનઅરીફ જાહેર થયા છે ત્યારે બાકીના પ્રમુખ અને સેક્રેટરી પદ માટે ઉમેદવારોએ ચૂંટણી જગમાં ઝંપ લાવતા તારીખ 19 ડિસેમ્બરના રોજ બે પદ માટે મતદાન યોજાશે