ધાનેરા: ધાનેરા પોલીસ દ્વારા દિવાળીના તહેવારો પૂર્વે ફૂટ પેટ્રોલિંગ કરાયું.
તહેવારોને ધ્યાનમાં રાખીને આજે ધાનેરા પોલીસ દ્વારા દિવાળીના તહેવારો પૂર્વે ફૂટ પેટ્રોલિંગ કરાયું, મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પેટ્રોલિંગ માં જોડાયો, જેમાં જાહેર માર્ગ પર સુરક્ષાના ભાગ રૂપે પેટ્રોલિંગ કરાયું.