મહુવા: મહુવામાં છરી વડે હુમલો કરતાં બે આરોપીનું પોલીસે રી કન્સ્ટ્રકશન કર્યું
મહુવા ભાવનગર ગાંધી બાગ મા ગઈ કાલે તારીખ 12/4 ના રોજ બનેલ બનાવ ને લઇ અસામાજિક તત્વો ને પોલીસ ની ચેતવણી .. તેમજ ચૂંટણી અને ગઈ કાલ ના બનાવ ને લઈ પોલીસ દિવસ અને રાતે ડ્રાઈવ કરશે .. હવે થી કોઈ ઇસમ હથિયાર સાથે મળી આવશે તો સખત કાર્યવાહી કરવામા આવશે .. ગઈ કાલે ગાંધી બાગ વિસ્તાર મા 4 ઈસમો એ નજીવી બાબત મા કર્યો હતો છરી થી હુમલો ..