ડભોઇ: શિનોર તાલુકાના સેગવાથી પોઇચા સુધીનો રોડ ની હાલત ભયંકર બિસ્માર હાલત વાહન ચાલકોને મુશ્કેલી
શિનોર તાલુકાના સેગવાથી પોઇચા સુધીનો રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે મસમોટા ખાડા પડી ગયા છે અને ધૂળની ડમરીઓ પણ ઉડે છે રાહદારી ઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે વાહનચાલકો ને ધૂળની ડમરીઓ ઉડીને આંખો ભરાઈ જાય છે વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ રોડ ઉપર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. આ રોડ ની હાલત અતિ બિસ્માર હાલતમાં છેઅને કેટલાક ધાર્મિક સ્થળો આવેલા છે આ સ્થળે આવવા જવા માટે ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે આ જાહેર રસ્તો છે આ રોડ ઉપ