લીંબડી: લીંબડી તાલુકાના ભથાણ ગામે વરસાદ બાદ પ્રા. શાળા પટાંગણમાં પાણી ભરાયા તો બજારમાં ગંદકી થી નર્કાગાર જેવી સ્થિતિ લોકો પરેશાન
Limbdi, Surendranagar | Aug 18, 2025
લીંબડીના નળકાંઠા ના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ના નિકાલ ના સુવિધા ના અભાવે કાદવ કીચડ નું સામ્રાજ્ય...