જામનગર શહેર: મહાનગરપાલિકા દ્વારા નિર્મિત બન્ને વિસર્જન કુંડમાં ૭ દિવસમાં ૨૨૯૦ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું
Jamnagar City, Jamnagar | Sep 3, 2025
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં...