Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

તારાપુર: તાલુકા વિકાસ અધિકારીએ ફોન નહીં ઉપાડતા આપના કાર્યકરો ઓફિસ પહોંચ્યા, TDO અને કાર્યકરો વચ્ચેની ઉગ્ર રકઝકની વિડીયો વાયરલ.

Tarapur, Anand | Sep 23, 2025
પાણીની ફરિયાદ બાબતે તારાપુરના તાલુકા વિકાસ અધિકારીએ અરજદારનો ફોન નહીં ઉપડતા આપના કાર્યકર્તાઓ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા.જેઓ ટીડીઓ સામે ઉગ્ર રજુઆતો કરી હતી. એટલું જ નહીં વિડીયો ઉતારવા બાબતે ટીડીઓએ ના પાડવાની સાથે પોલીસ બોલાવવાનું પણ જણાવ્યું હતું. આમ ટીડીઓ અને આપના કાર્યકરો સાથે થયેલ રકઝકની વિડીયો સોશિયલ મીડીયામાં ખુબ વાયરલ થયો છે.

MORE NEWS