નાંદોદ: ડેડીયાપાડા તાલુકાના મનરેગા કામના કૌભાંડ બાબતે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી મીડિયા સમક્ષ અનેક આક્ષેપો કર્યા.
Nandod, Narmada | Aug 18, 2025
ડેડીયાપાડા તાલુકાના ગામે મનરેગા ના કૌભાંડ બાબતે જિલ્લા કલેકટર કચેરી ખાતે કેટલાક રહીશો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે...