મહુવા: તળાજા ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો — DYSP એમ.બી. નકુમેં આપી માહિતી
તારીખ 19 એપ્રિલ 2026ની મધરાતે આશરે 1:30 વાગ્યા પહેલા કોઈ પણ સમયે આ ઘટના બની હોવાનો અંદાજ છે, જેમાં કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમની પત્ની રેખાબેનના મૃતદેહો સળગેલી હાલતમાં તેમના જ ઘરેથી મળી આવ્યા હતા. શરૂઆતમાં આ ઘટના શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી થયેલ મૃત્યુ માનવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કિશોરભાઈનું મોત ગળું દબ