નાંદોદ: મોટા માછી વાડ વિસ્તાર માં ખાડો પડતા સ્થાનિકો ગુસ્સે ભરાયા ચૂંટણી બહિષ્કારની ધમકી કુલદીપ કાછિયા પટેલ શું કહ્યું સાંભળો.
રાજપીપળા નગરમાં ખાડા પડેલા નગરપાલિકાના ભરતા સ્થાને તો ગુસ્સે ભરાયા છે. નગરપાલિકામાં જાણે નિષ્ફળ ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે કેટલા વિસ્તારમાં ખાડા પૂરવામાં આવતા નથી.