ગોધરા: પાવાગઢ ખાતે ભીડમાં વિખુટા પડેલા બાળકોને માતા–પિતાસાથે સુરક્ષિત રીતે મળાવતી પંચમહાલ પોલીસ — માનવતાનું જીવંત ઉદાહરણ
દિવાળીની રજાઓ દરમ્યાન પાવાગઢ ખાતે ભીડમાં ખોવાયેલા બાળકોને સુરક્ષિત રીતે માતા–પિતાસાથે મિલન કરાવતી પંચમહાલ પોલીસ માનવતાનું જીવંત ઉદાહરણ બની. એએસઆઈ નરેન્દ્રસિંહ જાદવ અને તેમની ટીમે સતર્કતા અને સંવેદનાથી અનેક બાળકોને શોધી પરિવાર સાથે મળાવ્યા. પોલીસના આ માનવીય કાર્યથી લોકોમાં ખુશી છવાઈ ગઈ અને સોશિયલ મીડિયા પર પ્રશંસાનો વરસાદ વરસ્યો. પોલીસએ જણાવ્યું કે ધાર્મિક સ્થળોએ બાળ સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે. એએસઆઈ જાદવે કહ્યું કે પોલીસની ફરજ માત્ર કાયદો