કડી: કડીના સેદરડીથી ઘુઘલા માઇનોર કેનાલ પરથી માટી ચોરી, ઘુઘલા સરપંચે નર્મદાના અધિકારીઓને જાણ કરી છતા આંખ આડા કાન
Kadi, Mahesana | Jul 29, 2025
કડી તાલુકામાં ખનન માફિયા તેમજ માટી ચોરી કરતાં ઈસમો બેફામ બન્યા છે.ત્યારે આવા લોકો ને તંત્ર નો કોઈજ ડર નાં હોય તેમ ધોળા...