SMCની ટીમે બારડોલી–પલસાણા રોડ ઉપર કણાવ પાટિયા પાસે નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબ આવતી ટોયોટા કંપનીની કોરોલા કાર નંબર MH 01 AL 2976ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કાર ચલાવી રહેલા 19 વર્ષીય ડ્રાઈવર યશ શિવભાઈ ગામીત, રહે. સોનગઢ (જમાદાર ફળીયું)ને ઝડપી લેવામાં આવ્યો હતો. કારની તપાસ દરમિયાન ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ તથા બિયર ની કુલ 1878 નાની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 3,85,480 કારની કિંમત રૂપિયા 5 લાખ મળી 8,85,480 નો જથ્થો જપ્ત કર્ય