વલસાડ: સહયોગ નગર પાછળ 40 વર્ષિય ઇસમે સાડીના છેડા વડે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું
Valsad, Valsad | Sep 14, 2025 રવિવારના 3 કલાકે પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ વલસાડના સહયોગ નગર પાછળ ધોબી તળાવમાં રહેતા 40 વર્ષીય સતીશ અમૃતભાઈ કુકણા પટેલ પોતાના ઘરે હાજર હતા. જે દરમિયાન છતના ભાગે સાડી વડે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી એમ હેઠળ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.