ભારતની સૌથી વિશ્વસનીય અને અગ્રણી જવેલરી કંપનીઓ પૈકીના એક કલ્યાણ જવેલર્સે ગાંધીધામમાં ઝવેરી બજાર ખાતે પ્લોટ નં. 282 ઉપર તેનો નવો શોરૂમ લોંચ કર્યો છે. બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે શોરૂમનું ઉદઘાટન કર્યું હતું, જેનો ઉદ્દેશ પ્રદેશમાં બ્રાન્ડની ઉપસ્થિતિને વધુ મજબૂત કરવાનો છે.