વાઘોડિયા: વ્યારા નદીમાં ગણેશ વિસર્જન વખતે યુવક તનાયો, ડુબતા યુવકને અન્ય યુવકે જીવની પરવા કર્યા વિના ડુબતા યુવકનો જીવ બચાવ્યો.
Vaghodia, Vadodara | Sep 2, 2025
વાઘોડિયા તાલુકાના વ્યારા ગામ પાસે રહેતી દેવ નદીમાં ગણેશ વિસર્જન વખતે એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો જોકે યુવક ડૂબી...