નાંદોદ: રાજપીપળામાં આવેલ ભારત ગેસ એજન્સીના બાટલા માટે મોટી મોટી લાઈનો જોવા મળી #Jansamasya
Nandod, Narmada | Sep 18, 2025 રાજપીપળામાં જ્યાં ગેસના બોટલ આપવામાં આવે છે ત્યાં જઈને તપાસ કરતા ત્યારે ત્યાં કાઉન્ટર પર બેઠેલા કર્મચારીએ જણાવ્યું હતું કે. સુરતથી ગાડીઓ આવતી નથી અને ત્યાં ગેસ પૂરો થઈ ગયો છે તેમ મૌખિક જણાવ્યું હતું ત્યારે મહત્વની બાબત એ છે કે જો તમારે કાયદેસર બાટલો લેવો હોય તો લગભગ 10 થી 15 દિવસ જેટલો સમય હાલ લાગી રહ્યો છે જો તમારે બ્લેકમાં બોટલ જોઈએ તો બે જ મિનિટમાં તમને બોટલ મળી જાય છે તેવા કેટલાક ઘરાક દ્વારા પણ જણાવવામાં આવ્યું છે.