લીલીયા: લીલીયાના પીપળવા રોડ પર ટ્રેક્ટર મારી ગયું પલટી — સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો ચર્ચાનો વિષય
Lilia, Amreli | Oct 20, 2025 લીલીયા તાલુકાના પીપળવા માર્ગ પર ખાદી કાર્યાલય સામે ટ્રેક્ટર ચાલક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.