સુરેન્દ્રનગર માં જમીન કૌભાડ મામલે ઇડી દ્વારા દરોડા પાડવામાં આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ મામલે સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી એ વધુ વિગતો આપી હતી.