જૂનાગઢ: શહેરના બિસ્માર રસ્તા ને લઈને મધુર સોશિયલ ગ્રુપ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી
જુનાગઢ શહેરના બિસ્માર રોડ રસ્તા ને લઈને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી કરવામાં નથી આવી અને ખરાબ હાલત રસ્તાઓની થઈ ગઈ છે જેને લઈને મધુર સોશિયલ ગ્રુપ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રસ્તા બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે.