પોરબંદરને પીવાનું પાણી પૂરું પાડતા ફોદાળા ડેમ થયો ઓવરફ્લો,ખંભાળા ડેમ પણ 97 ટકા ભરાઈ ગયો, જુઓ વીડિયો
Porabandar City, Porbandar | Aug 24, 2025
પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદને લઈને બીલેશ્વર ગામે આવેલ અને...