લુણાવાડા: મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ; કડાણા, સંતરામપુર તાલુકામાં બે કલાકમાં 04-04 ઇંચ વરસાદ ખાબક્યો
Lunawada, Mahisagar | Aug 30, 2025
મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કડાણા અને સંતરામપુર બંને તાલુકામાં માત્ર બે કલાકની અંદર ચાર-ચાર ઇંચ...