તિલકવાડા: તિલકવાડા ખાતે નિશુલ્ક મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો. ધારા સભ્ય દર્શનાબેન દેશમુખે આપી માહિતી
સામાજિક વનીકરણ રેન્જ તિલકવાડા તથા તાલુકા આરોગ્ય કેન્દ્ર તિલકવાડાના સહયોગથી સામુહિક આરોગ્ય કેન્દ્ર તિલકવાડા ખાતે નિશુલ્ક મેડિકલ કેમ્પ નું યોજાયો. જેમાં નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી સહિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રગટ્યા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સાથી જ મહેમાનોને પુષ્પગુચ્છ આપે સન્માનિત કરવામાં આવ્યા