સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેર તેમજ જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન અલગ અલગ જગ્યાએ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ અંદાજે 53 હજાર થી વધુ વાહનચાલકો ટ્રાફિકના નિયમો ભંગ બદલ ઝડપાયા હતા જેમની પાસેથી રૂપિયા 4.56 કરોડના દંડની વસૂલાત કરવામાં આવી હતી.