અમદાવાદમાં જજ પર જૂતું ફેંકવાની ઘટના બાદ લેવાયો નિર્ણય..જ્યુડિશિયલ ઓફિસર્સ અને તેમના પરિવારને પૂરતી સુરક્ષા આપવામાં આવશે..DGP લો એન્ડ ઓર્ડરનો તમામ પોલીસવડાઓને આદેશ અપાયો.
વિરમગામ: અમદાવાદમાં જજ પર જૂતું ફેંકવાની ઘટના બાદ લેવાયો નિર્ણય, જ્યુડિશિયલ ઓફિસર્સ અને તેમના પરિવારને પૂરતી સુરક્ષા અપાશે - Viramgam News