વઢવાણ: રાજ હોટેલ નજીક સફાઈ કામદારને અડફેટે લઈ અકસ્માત સર્જનાર કાર ચાલક સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
Wadhwan, Surendranagar | Aug 27, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ચંદુભાઈ ભનાભાઈ સોલંકી રાજ હોટેલ નજીક સફાઈ કામગીરી કરી રહ્યા...