પંચમહાલ જિલ્લામાં ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે "સરદાર@૧૫૦ યુનિટી માર્ચ/પદયાત્રા યોજાનાર છે. આ પદયાત્રાના સુચારું આયોજન અર્થે પ્રાંત અધિકારીશ્રી એન.બી.મોદીની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારીશ્રીની કચેરી, ગોધરા ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી એન.બી.મોદીએ જણાવ્યું હતું કે આગામી તા.૧૮ મી નવેમ્બરના રોજ સાંજે ૦૪-૦૦ કલાકે ગોધરા તાલુકામાં ભવ્ય પદયાત્રા