પોશીના: શહેર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું
આજે સાંજે 7 વાગે મળતી માહિતી મુજબ આગામી ના દિવાળી તહેવારને લઈ લોકો દિવાળીનો તહેવાર શાંતિ અને સુરક્ષા થી મનાવી શકે અને કોઈ અનિચ્છનીય બનાવના ન બને તેને લઈ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. જેમાં ખેડબ્રહ્મા પી આઇ ડી.એન સાધુ સહિત સ્ટાફ દ્વારા ખેડબ્રહ્મા શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પર આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.