કડી તાલુકામાં હવા પ્રદુષણ બેફામ વધી રહ્યું છે.ત્યારે આરોગ્ય વિભાગ જાણે ઘોર નિદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે.ત્યારે કંપનીઓને પણ તંત્ર નો કોઈપણ ડર ન હોય તેમ બેફામ ઝેરી ધુમાડા હવામા ફેલાવી રહ્યા છે.ત્યારે કડી તાલુકાના ઇન્દ્રાડ તેમજ આજુબાજુના ગામોમાં કંપનીઓના ઝેરી ધુમાડાઓથી ખેડૂતોની જમીન પર તેમજ લોકોનો આરોગ્ય પર અસર પડી રહી છે.તેમજ લોકોના આરોગ્ય બગડી રહ્યા છે.ત્યારે આ કંપનીઓ પર તંત્રની રહેમ નજર હોય અથવા તેમની મિલિ ભગતના હોય તેવું લાગી રહ્યુ છે.