ઝઘડિયા: રાજપારડીની માંડોવી મિનરલ્સ કંપનીનું સિલિકા વોશ કરેલુ પ્રદૂષિત પાણી ખેડૂતના ખેતરમાં પ્રવેશતા વળતરની માંગ.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી જીએમડીસી રોડ પર આવેલી માંડોવી મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિવાદમાં આવી છે, માંડોવી મિનરલ્સ દ્વારા સિલિકા વોશ કરી જે પ્રદૂષિત પાણી નીકળે છે એ પાણી પોતાની પ્રીમાઈસીસમાં સંગ્રહ કરવામાં આવે છે પરંતુ સિલિકા વોશ કરેલો પ્રદૂષિત પાણી ઓવરફ્લો થયા બાદ ભીમપોર ગામના ખેડુતોના ખેતરમાં પહોંચે છે.