લખતર: લખતા શહેરમાં પોલીસ દ્વારા દેશી દારૂ બનાવવાનો 400 આથો ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સુરેન્દ્રનગરમાં વધી રહેલા ગુના ને ડામવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે જેમાં લખતર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે લખતર ભડવાના તળાવની પાર ઉપરથી દેશી દારૂ બનાવવાનો ભઠ્ઠી આવેલી છે જે લખતર પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કાસેલા ને કોન્સ્ટેબલ ગોપાલભાઈ સોરઠીયાને બાતમી મળી હતી જેના આધારે બાતમીના સ્થળ ઉપર પહોંચી રેડ કરવામાં આવી હતી