જેસર: વાડી વિસ્તારમાં વીજ કરંટ ગોઠવતા વાડી માલિક વિરુદ્ધ વન વિભાગ એ કાર્યવાહી કરી દંડ ફટકારાયો
જેસરમાં વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વાડીમાં વીજ કરંટ ગોઠવવામાં આવતા વાળી માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં વાડી માલિકને ઝડપી પાડી વન વિભાગની ધારા મુજબ કાર્યવાહી કરી 25,000 નું દંડ ફટકારવામાં આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી