માળીયા હાટીના: સાયબર ફ્રોડ દ્વારા રૂા.૪,૨૩,૧૦૭૮૧/- ગયેલ રૂપિયા મેળવવા પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપનાર ઇસમ વિરૂધ્ધ પોલીસે કરી કાર્યવાહી
સાયબર ફ્રોડ દ્વારા લોકોના રૂા.૪,૨૩,૧૦૭૮૧/- ગયેલ હોય જે રૂપીયા મેળવવા સારૂ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપનાર ઇસમ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરતી ચોરવાડ પોલીસ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર સાહેબ માંગરોળ વિભાગ, નાઓએ લોકો સાથે સાયબર ફ્રોડથી થતા ગુન્હાઓ અટકાવવા તેમજ આવા ગુન્હાના ગુન્હેગારોને સત્વરે પકડી પાડવા સુચના કરી માર્ગ