વેજલપુર: અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા, સુભાષ બ્રિજ ખાતે સાબરમતીનું સ્તર ડેન્જર લેવલની નજીક
Vejalpur, Ahmedabad | Sep 7, 2025
અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે.. ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 1.06 લાખ ક્યુસેક જેટલું પાણી સાબરમતી...