પલસાણા: ચલથાણ ના ભૌમિક મહારાજને સારથી કોમ્પલેક્ષ સામે કારે અડફટે લેતા ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડયા
Palsana, Surat | Sep 8, 2025
ભૌમિકભાઈ પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ 19 J 9007 લઈને પોતાના યજમાનને ત્યાં પૂજાપાઠ કરાવવા જઈ રહ્યા હતા ત્યારે...