રાણપુર: રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામે તળાવમાંથી નવજાત શિશુ મળી આવ્યુ,પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને તપાસ હાથ ધરી
Ranpur, Botad | Aug 26, 2025
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામે તળાવમાથી નવજાત શિશુ મળી આવતા સમગ્ર પંથકમા હાહાકાર મચી ગયો છે જ ઘટનાની જાણ...