સાવલી: સાવલી સ્ટેશન રોડ પર આવેલા વોરા પરિવારના મકાનમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના વહેલી સવારે પરિવારને જાણ થઈ
Savli, Vadodara | Aug 18, 2025
સાવલી સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા વોરા પરિવાર મીની વેકેશન હોય ફરવા માટે અજમેર ગયા હતા જે દરમિયાન ચોરીની ઘટના બની છે...