ગારિયાધાર: ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૧૦૦૮ કિ.રૂ.૩,૧૪,૪૯૬/- તથા ફોર વ્હીલ સહીત કુલ કિ.રૂ.૮,૨૯,૪૯૬/- મુદ્દામાલી ઝડપાયો
ભારતીય બનાવટનાં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૧૦૦૮ કિ.રૂ.૩,૧૪,૪૯૬/- તથા ફોર વ્હીલ સહીત કુલ કિ.રૂ.૮,૨૯,૪૯૬/- નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ તા. 11 જાન્યુઆરી 2026 ને રવિવારના રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, * એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની બલેનો ફોર વ્હીલ રજી.નં.GJ-05-JU-4450 માં બ