નાંદોદ: પોઇચા નર્મદા નદી કિનારા સામે કુબેર ભંડારીજીના મંદિરે અમાસના દિવસની વ્યવસ્થા અંગે મહારાજે મંદિરથી માહિતી આપી
Nandod, Narmada | Aug 22, 2025
મહારાજના જણાવ્યા મુજબ આજે 22 તારીખના રોજ રાતે 12:00 વાગે થી મંદિર ખુલશે અને 12:00 વાગેથી અમાસ ચાલુ થશે ત્યારે 23 તારીખે...