મોરબી: મોરબીના રવાપર રોડ પર ગોલ્ડન માર્કેટ નજીક જાહેરમાં મારામારી
Morvi, Morbi | Sep 15, 2025 મોરબી શહેરમાં લૂખ્ખા તત્વોએ માજા મુક્યા છે મજા આવે ત્યાં મારમારી કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી રહ્યા છે ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ ગોલ્ડન માર્કેટ નજીક જાહેરમાં કોઈ બે શખ્સો મારમારી કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા નજરે પડી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે શું આ ઘટના બાદ પોલીસ કોઈ કાર્યવાહી હાથ ધરશે કે નહીં તે જોવું રહ્યું.